Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

સુરતના કામરેજ તાલુકા ભાજપ સંગઠન મંત્રીએ પાર્ટી છોડી :પાયલ વઘાસિયા કોંગ્રેસમાં જોડાયા

કામરેજ ખાતે સિદ્ધાર્થ ચૌધરીના કાર્યક્રમમાં કૉંગ્રેસનો ખેસ ધારણ કર્યો:સંગઠન મંત્રી પાયલ વઘાસિયા થોડા સમયથી ભાજપથી નારાજ હતા

સુરતના કામરેજ તાલુકા ભાજપ સંગઠન મંત્રીએ છેડ્યો ફાડ્યો હતો. ભાજપમાંથી અલગ થયા બાદ પાયલ વઘાસિયા કોંગ્રેસમાં જોડાયા હતા. બારડોલી લોકસભાના ઉમેદવારની હાજરીમાં કોગ્રેસમાં જોડાયા હતા. કામરેજ ખાતે સિદ્ધાર્થ ચૌધરીના કાર્યક્રમમાં કૉંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. સંગઠન મંત્રી પાયલ વઘાસિયા થોડા સમયથી ભાજપથી નારાજ હતા.

   
(10:28 pm IST)