Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

ગુજરાતના માછીમારોના પડતર પ્રશ્‍નોની જોરદાર રજુઆત

વેરાવળ, તા.૨૯: અખીલ ભારતીય ફીશરમેન એસો.ના પ્રમુખ તુલશીભાઈ ગોહેલે ગાંધીનગરમાં મંત્રીઓ, કમીશ્‍નર અને અધિકારીઓ સાથે મીંટીગ કરેલ હતી અને તેમને ગુજરાતના માછીમારોના લાંબા સમયના પ્રશ્‍નોની રજુઆત કરેલ તેમાં કોઈપણ પંપ ઉપર ડીઝલ મળી શકે કારણ કે સરકાર દ્રારા ડીઝલ મોંઘુ અપાય રહયું છે તેમજ દરેક બંદરોમાં દરીયા કિનારે કાપ કાઢવાની, કેરોસીન વધારે આપવાની, ફાયબર હોડીમાં સબસીડી સહીતના પ્રશ્‍નોમાં તાત્‍કાલીક ઉકેલ લાવે તેવી માંગ કરેલ છે.

(11:42 am IST)