Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

લોહાણા સમાજના ઉચ્‍ચ શિક્ષિત ઉમેદવારો માટે પસંદગી મેળો

(કેતન ખત્રી) અમદાવાદઃ લોહાણા ઇન્‍ટરનેશનલ અને લોહાણા લગ્ન સગાઇ કેન્‍દ્ર દ્વારા આયોજિત ઉચ્‍ચ શિક્ષીત ઉમેદવારો માટે ૪૧ મો જીવનસાથી પસંદગી સંમેદન અમદાવાદ લાયન્‍સ હોલ ખાતે યોજાએલ  સંસ્‍થાના પ્રમુખ શ્રી કિશોરભાઇ ઠક્કરે મો. ૯૪૮૪૮૬૧૦૨૦ જણાવ્‍યું હતું કે, તા. ૨૧ ઓટષ્‍ઠના રવિવારે હાઇલી એજ્‍યુકેટેક જેવા કે, ડોકટર, સી.એ., એન્‍જીનીયર, સીએસ, એન.આર. આઇ., વી.આઇ.પી. ઉમેદવારો  માટે જીવનસાથી માટે વિશેષ કાર્યક્રમનું (હાઇટેક પદ્ધતિથી) આયોજન કરવામા આવશે.

(1:48 pm IST)