Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

લઠ્ઠાકાંડના પડઘા : બોટાદ અને અમદાવાદ જિલ્લામાં ૨ એસોઈની બદલી, ૨ dysp સહિતના સ્ટાફને ઘેર બેસાડ્યા બાદ બોટાદ જિલ્લાના ૧ ડઝન પોલીસ સ્ટાફને જિલ્લા બહાર બદલતા ડીજીપી આશિષ ભાટિયા.

અમદાવાદ : બોટાદના કથિત લઠ્ઠાકાંડના ઘેરા પડઘા પડ્યા છે લઠ્ઠાકાંડ બાદ ૨ એસોઈની બદલી, ૨ dysp સહિતના સ્ટાફને ઘેર બેસાડ્યા બાદ બોટાદ જિલ્લાના ૧ ડઝન પોલીસ સ્ટાફનેજિલ્લા બહાર બદલીના હુકમ ડીજીપી આશિષ ભાટિયાએ કરેલ

(8:09 pm IST)