Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

વડોદરાના આજવારોડ, વાઘોડિયા, પાણીગેટ, રાવપુરા, નિઝામપુરા સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ : વાતાવરણમાં ઠંડક પ્રસરી

વડોદરામાં સમી સાંજે ભારે વરસાદ તૂટી પડ્યો છે વડોદરાના  આજવારોડ,વાઘોડિયા,પાણીગેટ, રાવપુરા, નિઝામપુરા સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબકતા  વાતાવરણમાં ઠંડક પ્રસરી છે

(9:09 am IST)