Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

અમદાવાદ-દક્ષિણ પશ્ચિમ ઝોનમાં એસ્ટેટ વિભાગ દ્વારા ગેરકાયદે બાંધવામાં આવેલ બે દુકાનો તોડી પાડવામાં આવી

અમદાવાદ: દક્ષિણ-પશ્ચિમ ઝોના મકતમપુરા વોર્ડમાં આવેલા જુહાપુરા વિસ્તારમાં ગુરૃવારે એસ્ટેટ વિભાગ દ્વારા ગેરકાયદે બાંધવામાં આવેલી બે દુકાનો તોડી પાડવામાં આવી છે.

આ અંગે મળતી માહિતી મુજબ,મ્યુનિ.ના એસ્ટેટ વિભાગે જુહાપુરામાં ટી.પી.સ્કીમ. નંબર-૯૩-બી ના ફાયનલ પ્લોટ નંબર-૯-૨મેમણ હોલ રોડ ઉપર આવેલી આમિર પાર્ક સોસાયટી પાસે ૧૩૫ ચોરસ ફૂટ જગ્યામાં બાંધવામાં આવેલી બે દુકાનોના બાંધકામ પોલીસ બંદોબસ્ત સાથે દુર કરાયુ છે.

 

(5:50 pm IST)