Gujarati News

Gujarati News

News of Saturday, 30th January 2021

વિરપોર ત્રણ રસ્તા પાસે મો.સા.ચાલકે આગળ ચાલતી ફોર વ્હીલ ગાડીને ટક્કર મારતા 2 ને ઇજા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :વિરપોર ત્રણ રસ્તા પાસે મો.સા.નં. GJ - 22.D- 6236 નો ચાલક વૈભવભાઇ વિજયભાઇ વસાવા (રહે આમલેથા,તા.નાંદોદ) એ પોતાના કબજાની મો.સા.પુરપાટ હંકારી લાવી આગળ ચાલતી ફોર વ્હીલ ગાડીને ટક્કર મારી એક્સીડેટ કરી અમીષાબેન રૂપેષભાઇ વસાવા( રહે. ગામકુવા તા.નાંદોદ )ને મોઢના ભાગે તથા કપાળના ભાગે તથા શર્મિલાબેન કોમેશભાઇ વસાવાને માથાના ભાગે નાની મોટી ઇજાઓ પહોંચાડી ગુનો કરતા આમલેથા પોલીસે મો.સાં.ના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(10:28 pm IST)