Gujarati News

Gujarati News

News of Tuesday, 30th March 2021

ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની યાદી જાહેર :એક પણ ઉમેદવાર રિપીટ નહિ

મનપાના 11 વોર્ડની 44 બેઠક માટે ભાજપે ઉમેદવારોની યાદી જાહેર

ગાંધીનગર મનપાના 11 વોર્ડની 44 બેઠક માટે ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી છે જેમાં નો રિપીટ થિયરીનો અમલ કરતા એક પણ ઉમેદવાર રિપીટ કરાયા નથી ભાજપના પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકાના જાહેર થયેલ ઉમેદવારોની નામાવલી આ મુજબ છે 

(12:14 am IST)