Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

અમદાવાદમાં કરોડો રૂપિયાના સોનાની લૂંટ

અમદાવાદમાં ૧૩.૫૦ કરોડ રૂપિયાની કિંમતના ૨૫ કિલો સોનાની સનસનાટી ભરી લૂંટ: સોનુ બસમાં મુંબઈ લઈ જતા હતા: બસ અટકાવી આરોપીઓએ લૂંટ ચલાવી નાસી છૂટ્યા

(11:45 am IST)