Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

સાંધાના દુઃખાવાથી પીડીત કાચબો રોલીંગ બોર્ડથી ચાલે છે

જર્મનીના ગૈલજૈનકિરશૈનના એર્લેવીનિસવેલ્ટ પ્રાણી સંગ્રહાલયમાં ૧૦૮ કિલો વજનનો હેલ્મુટ નામનો આ આફ્રીકી સ્પર્ડ કાચબાો સાંધાના દુઃખાવાથી પીડીત છે, જેથી તે ચાલી શકતો ન હતો. તેવામાં ઝુ તંત્રએ કાચબાને રોલીંગ બોર્ડ લગાડયું છે, જેથી કાચબો પોતાની રીતે હરી-ફરી શકે.

(12:59 pm IST)