Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

ચીને એંટીબેલિસ્ટિક મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું

નવી દિલ્હી:ચીનના રક્ષા મંત્રાલયદ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ચીને ગુરુવારના રોજ એક સફળ મિસાઈલનું પરીક્ષણ પોતાની સીમાની અંદર કર્યું છે. પરીક્ષણ રક્ષાત્મક પ્રકૃતિનું છે જે કોઈ પણ દેશને લક્ષ્ય કરીને નથી કરવામાં આવ્યું.આ પહેલા વર્ષ 2018માં એક બૈલિસ્ટિક મિસાલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું જે આ વિડીયો સાથે મળતું હતું ચીનના વિશેષજ્ઞ સાંગ જોંગપિંગનું કહેવું છે કે આ મિસાઈલ પરીક્ષણની ફૂટેજ જો સાચી છે તો તેને શાકસી પ્રાંતથી છોડવામાં આવી છે જે ચીનના મિસાઈલોનું પરીક્ષણ કેન્દ્ર છે. આ પહેલા ચીન વર્ષ 2010,2013,2014અને 2018માં પણ ચીનમાં એબીએમ પરીક્ષણ કરવામાં આવ ચૂક્યું છે.

(5:24 pm IST)