Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

ઇરાકમાં સુરક્ષા અભિયાનમાં 34આઈએસ આતંકીને ઠાર:99ની ધરપકડ

નવી દિલ્હી:દેશમાં ત્રણ મહિનાથી ચાલી રહેલ એક સુરક્ષા અભિયાનમાં ઇસ્લામિક સ્ટેટ આઇએસના ઓછામાં ઓછા 34 આતંકીઓને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા છે અને તેમજ અન્ય 99 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ઈરાકી બળોના કમાંડર-ઈન-ચીફના પ્રવક્તા યાહીંયાં રસુલે સોમવારના રોજ માહિતી આપી છે આતંકવાદ-રોધી સેવા તથા કાઉંટર ટેરરિઝમ સર્વિસે દેશભરમાં છેલ્લા ત્રણ મહિનામાં આઇએસની જગ્યામાં 109 સુરક્ષા અભિયાન ચલાવવામાં આવ્યા હતા.

(5:04 pm IST)