Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

ફ્રાન્સમાંથી મળેલ શંખ ૧૮ હજાર વર્ષ જુનો

પેરીસ : પહેલીવાર ૧૯૩૧માં પાઇરેનીસ પર્વતમાં માર્સીલસ ની ગુફાઓમાં મળેલ વિશાળ શંખ ૧૮ હજાર વર્ષ જુનો છે. ફ્રાન્સના નેશનલ સેન્ટર ફોર સાઇટીફીક રિસર્ચના વૈજ્ઞાનિકોએ તેની અવાજનો ઓડીયો, હાલમાં જ જાહેર કર્યો છે. શંખનું મોઢુ ૧.૪ ઇંચ ડાયામીટરનું છે. શંખનો ઉપયોગ સંચાર માટે થતો હતો.

(3:06 pm IST)