Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

અવિશ્વસ્નીયઃ ૧ કરોડ રૂપિયામાં વેંચાઇ વ્હીસ્કીની એક બોટલ

મુંબઇ : રપ૦ વર્ષ જુની વ્હીસ્કીની એક બોટલ ૧,૩૭,૦૦૦ ડોલર એટલે કે ૧ કરોડ રૂપિયામાં વેંચાઇઃ વાસ્તવિક કિંમત કરતાં છ ગણાં ભાવે હરરાજીઃ ઓલ્ડ ઇંગ્લેડયુ વ્હીસ્કી ને ૧૮૬૦ ના દાયકામાં બોટલમાં ભરવામાં આવી હતી. જે હજુ સુધી ખરાબ નથી થઇ.

(3:20 pm IST)