Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

મંગળસૂત્ર પહેરવામાં આવ્યો નવો ટ્રેન્ડ, મંગળસૂત્ર બ્રેસલેટ અને રીંગની ડિમાન્ડ

મંગળસૂત્રએ પરણિત સ્ત્રીના સૌભાગ્યની નિશાની માનવામાં આવે છે. પહેલાના સમયમાં મહિલાઓ સાદા મોતી માંથી બનેલા મંગળસૂત્ર પહેરતી હતી.

પરંતુ હવે એ સમયની સાથે ડિઝાઇનમાં ઘણું બધું પરિવર્તન જોવા મળી રહ્યું છે. અત્યારના મોર્ડન સમયમાં મંગળસૂત્રને બ્રેસલેટ અને રીંગ સ્વરૂપે પણ પહેરવાનું ચલણ જોવા મળી રહ્યું છે.

 હવે બજારમાં બ્રેસલેટ તેમજ રિંગના સ્વરૂપે મંગળસૂત્રની વિવિધ વેરાયટીઓ જોવા મળી રહી છે.

 

(9:25 am IST)