Gujarati News

Gujarati News

News of Wednesday, 19th August 2020

પાપુઆ ન્યુ ગિનીની જેલમાંથી ભાગવાનો પ્રયાસ કરવા દરમ્યાન 11 કેદીઓના મૃત્યુ

નવી દિલ્હી:પાપુઆ ન્યુ ગિનીમાં જેલમાંથી ભાગવાનો પ્રયાસ કરવા દરમ્યાન 11 લોકોના મૃયુ નિપજ્યા છે પ્રશાસન તરફથી મંગળવારના રોજ  વાતની જાણકારી આપવામાં આવી છે. મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  શહેરના બુઈમો જેલના એક બીમાર કેદીને સારવાર માટે લઇ જવામાં આવી રહ્યા હતા જે દરમ્યાન બાકી કેદીઓ ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા જેલ પરિસરથી ભાગવાનો પ્રયાસ કરવા દરમ્યાન એક સાથે   11 કેદીઓના મૃત્યુ નિપજ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે. જેલ પરિસરથી ભાગવા માટે કેદીઓએ ડ્યૂટી પર રહેલ અધિકારી પર ચાકુ પર જીવલેણ હુમલો કર્યો હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:32 pm IST)