Gujarati News

Gujarati News

News of Thursday, 20th August 2020

ઓએમજી....બ્રાઝિલમાં ઓનલાઇન મિટિંગ દરમ્યાન કપલની એવી હરકત જોવા મળી.....ઉડી ગયા સહુના હોશ

નવી દિલ્હી: નવી દિલ્હી: આખી દુનિયામાં કોરોના મહામારીના કારણે વર્ક ફ્રોમ હોમની સુવિધા છે. એવામાં મીટિંગ્સ પણ ઓનલાઇન મીટિંગ્સ પણ ઓનલાઇન થઇ રહી છે. પરંતુ ઘરેથી કામ દરમિયાન પણ એવી તસવીરો સામે આવી રહી છે જે આશ્વર્ય પમાડે છે.

              એવો એક કિસ્સો બ્રાજીલથી સામે આવ્યો છે. વીડિયો કોલ બાદ કેમેરો ઓફ કર્યા વિના કપલ સંબંધ બનાવવા લાગ્યા. પછી તેમને ત્યારે શરમમાં મુકાવવું પડ્યું જ્યારે વીડિયો કેપ્ચર થઇ ગયો. વ્યક્તિએ થોડા સમય પહેલાં સરકારી કામકાજ સંબંધિત બેઠકમાં ભાગ લીધો હતો. બેઠક્માં મહામારીને લઇને ચર્ચા થઇ. તેમાં શહેરના મહત્વપૂર્ણ લોકોએ ભાગ લીધો હતો. બેઠક દરમિયાન એક વ્યક્તિ મીટિંગને છોડીને જતો રહ્યો તે ભૂલથી કેમેરાને ઓફ કરવાનું ભૂલી ગયો અને ત્યારબાદ તે પોતાની પત્ની સાથે સંબંધ બનાવવા લાગ્યો.

(5:55 pm IST)