-
પુષ્કરધામ રોડ ઉપર પ્રદ્યુમન રોયલ હાઇટસમાં રૂપાલાના સ્નેહમિલન સમારંભમાં ક્ષત્રિયોનો ઉગ્ર વિરોધ access_time 2:58 pm IST
-
મનપામાં ઓનલાઇન વેરો ભરપાઇમાં ધસારો : છેલ્લા પાંચ વર્ષમાં ક્રેઝ વધ્યો access_time 3:07 pm IST
-
જીતેન્દ્રભાઇ રાઠોડે પત્નિને ગાળો દઇ ખૂનની ધમકી દીધીઃ પુત્રએ ફરિયાદ દાખલ કરાવી access_time 4:07 pm IST
-
દેવામાં ડૂબ્યો હતો ગુરુચરણ સિંહ: તારક મહેતા કા ,,, શૉ છોડીને પિતાની સેવા કરતો હતો રોશનસિંહ સોઢી access_time 8:45 pm IST
-
અમેરિકાની રિપબ્લિક ફર્સ્ટ બેન્ક ડૂબી ગઈ :શું હવે ફરી સર્જાઈ શકે છે વર્ષ 2008 જેવું આર્થિક સંકટ access_time 11:13 pm IST
-
સૌરાષ્ટ્રમાં કેસર કેરીની આવક વધીઃ ૧૦ કિલોના રૂા. ૮૦૦ થી ૨૮૦૦ access_time 3:49 pm IST
પેરિસમાં એફિલ ટાવર નજીક બે મુસ્લિમ મહિલા પર જીવલેણ હુમલો થતા તપાસ શરૂ
નવી દિલ્હી: ફ્રાંસમાં પૈગંબર કાર્ટૂન વિવાદમાં એક શિક્ષકનું ઈસ્લામિક કટ્ટરપંથી દ્વારા ગળું કાપી હત્યા કર્યા પછી બે સમુદાયોમાં તણાવ વધી રહ્યો છે. આ કડીમાં મંગળવારે પેરિસનાં એફિલ ટાવરની નીચે બે મુસ્લિમ મહિલાઓને ઘણીવાર ચપ્પૂ મારી ઈજાગ્રસ્ત કરવામાં આવી. આ દરમિયાન મહિલાઓને ગંદા અરબી કહી ગાળ પણ બોલવામાં આવી. આ હુમલામાં શંકાશીલ બે યુરોપીય મહિલાઓ કહેવામાં આવી છે, જેમના પર નસ્લીય હુમલાના આરોપ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
રિપોર્ટ અનુસાર, પોલીસે જે મહિલાઓની ધરપકડ કરી છે તેઓ યૂરોપીય મહિલા છે. ફ્રાંસની પોલીસે આ બે યુરોપીય મહિલાઓની ધરપકડ કરી લીધી છે. આ બે મહિલાઓ સામે હવે હત્યાના પ્રયાસનો કેસ ચાલશે. આ હુમલામાં ઈજાગ્રસ્ત થયેલી મહિલાની ઓળખ અલ્જીરિયા મૂળની ફ્રાંસીસી મહિલા કેન્ઝા અને અમેલના રૂપમાં થઇ છે. કેન્ઝા પર 6 વાર ચપ્પૂ વડે હુમલો કરવામાં આવ્યો અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.