Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

પાંચ મહિના પછી ન્યુયોર્કમાં જિમ ખોલવાની તૈયારી શરૂ કરવામાં આવી

નવી દિલ્હી:અમેરિકામાં કોરોના વાયરસના કારણોસર બંધ કરવામાં આવેલ જિમને પાંચ મહિના પછી ફરીથી શરૂ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ન્યુયોર્કમાં જિમ ફરીથી ખોલવા માટે તેમને સેનિટાઇઝ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હોવાનું માહિતી મળી રહી છે.

      વધુમાં મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સેનિટાઇઝ થયા પછી જિમને ફરીથી શરૂ કરવામાં આવશે તેમજ સાધનોને 6 ફૂટના અંતરે રાખવામાં આવશે જાણવામાં આવી રહ્યું છે કે પાંચ મહિના સુધી જિમ બંધ રહેતા અંદાજે 700 મિલિયન ડોલરનું નુકશાન થયું હોવાનું માલુમ પડી રહ્યું છે.

(5:01 pm IST)