Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

પાકિસ્તાનમાં સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કરતા ગોળીબારી કરવામાં આવી

નવી દિલ્હી:પાકિસ્તાની રેંજરોએ સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કરતા જમ્મુ કશ્મીરના કઠુઆ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સીમા પર ગોળીબારી શરૂ કરી દીધી હોવાનું માલુમ પડી રહ્યુક હે અધિકારીઓએ આજ રોજ આ વાતની જાણકારી પ્રાપ્ત થઇ રહી છે. તેમને વધુમાં આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે હીરાનગર સેક્ટરના કરોલ મથના વિસ્તારમાં સીમા ચોકી પર સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કરવાની ઘટના પર રાત્રીના 11 વાગ્યાને 30મિનિટની આસપાસ આ કામ શરૂ કરવામાં આવ્યું હતું. આ હુમલામાં કોઈ પણ પ્રકારની નુકશાનીના સમાચાર હજુ સુધી પ્રાપ્ત થઇ રહ્યા નથી.

(5:01 pm IST)