Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

સંયુક્ત અરબ અમીરાતે અબુધાબીને નિશાન બનાવીને બે બૈલિસ્ટિક મિસાઈલને રોકી

નવી દિલ્હી:સંયુક્ત અરબ  અમીરાતે સોમવારના રોજ  અબુ ધાબીને  નિશાન બનાવીને  બે બૈલિસ્ટિક  મિસાઈલને રોકી  હોવાની માહિતી   પ્રાપ્ત થઇ રહી છે. અમિરાતી  રાજધાનીને  નિશાન  બનાવીને  નવો  હુમલો  કર્યો હોવાની માહિતી પ્રાપ્ત  થઇ રહી છે. યૂએઇના રક્ષા મંત્રાલયે  આપેલ માહિતી મુજબ જાણવામાં  આવી  રહ્યું છે  કે  કોઈ પણ  મુસીબતથી  બચવા માટે  તૈયાર રહેશે  જે રાજ્યોને બધા  હુમલાથી બચાવવા  માટે બધા જરૂરી  ઉપાયો  કરશે.

(10:59 pm IST)