Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

સ્વીટ્ઝરલેન્ડમાં 25 તારીખના રોજ કરવામાં આવ્યો અનોખો સ્ટંટ:એરક્રાફ્ટ પરથી કરવામાં આવ્યો પેરાશૂટ જમ્પ

નવી દિલ્હી: પચીસમી ઓગષ્ટે સ્વિટઝરલેન્ડમાં એક અનોખો સ્ટન્ટ થયો. સોલરસ્ટ્રેટોઝ નામના સફેદ રંગના ટૂ-સીટર એરક્રાફટ પરથી રાફેલા ડોમન નામના જાંબાઝે પેરેશૂટ જમ્પ કર્યો હતો. કોઈ સોલર-પાવર્ડ પ્લેન પરથી મરાયેલો પહેલો કૂદકો હતો. બાવીસ સ્કવેઅર ફુટમાં પથરાયેલી પ્લેનની વિન્ગ્સ પર સોલર-એનર્જી દ્વારા ઈલેકટ્રીસીટી પેદા થઈ શકે એવી ગ્રીડ લગાવેલી છે. રાફેલ સ્ટન્ટ દ્વારા નવો રેકોર્ડ બનાવ્યો છે.

(6:15 pm IST)