Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

ટેક્સાસમાં શાળામાં થયેલ ગોળીબારીમાં શિક્ષિકા પત્નીનું મૃત્યુ નિપજતા પતિનું આઘાતમાં મૃત્યુ નીપજ્યું હોવાની માહિતી

નવી દિલ્હી: તાજેતરમાં ટેકસાસ ખાતે એક સ્કુલમાં એક યુવાને ગોળીબાર કરીને બાળકો સહિત 22 લોકોની હત્યા કરી દેતા દરમિયાન બાળકોની ટિચરનું મોત નિપજયા બાદ આ શિકિના પતિનું પણ હાર્ટ એટેકથી મોત થયું છે. આ અંગેની વિગત મુજબ ટેકસાસમાં સ્કુલમાં જયારે સામુહિક હત્યાકાં સર્જાયો ત્યારે શિક્ષિકા ઈરમા ગાર્સિયા બાળકોની હત્યારાથી રક્ષા કરી રહી હતી ત્યારે તેનું મૃત્યુ નિપજયું હતું.
શિક્ષિકાનું ગોળીબારમાં મોત થતા ગઈકાલે તેના આઘાતમાં શિક્ષિકાનું પતિનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હતું.

 

(6:45 pm IST)