Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

ઓમીક્રોનના વધતા જતા કહેરને લઈને પેરિસમાં માસ્ક પહેરવું ફરજીયાત કરવામાં આવ્યું

નવી દિલ્હી: અત્રે રહેવાસીઓ અને પર્યટકોએ બહાર નીકળતી વખતે માસ્ક પહેરવું ફરજીયાત કરવામાં આવ્યું છે. સરકારે આ ફેસલો દેશમાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરીએન્ટના ઝડપથી વધતા કેસોને ધ્યાનમાં રાખીને કર્યો છે. પેરીસની પોલીસે જણાવ્યું હતું કે આ નિયમ 12 વર્ષ કે તેનાથી મોટી વયના લોકોને લાગુ થશે. જો કે સાઈકલ કે મોટર સાઈકલ પોતાના વાહનોમાં પ્રવાસ કરવા દરમિયાન તેમજ કસરત કરતી વખતે માસ્ક પહેરવામાંથી છૂટ મળશે.

(6:00 pm IST)