Gujarati News

Gujarati News

News of Saturday, 1st January 2022

પીએમ કિસાન યોજના માટે ૨૦ હજાર કરોડનો ૧૦ મો હપ્તો કાલે રિલીઝ કરશે નરેન્દ્રભાઈ

પીએમ કિસાન યોજનાનો રૂ. ૨૦,૦૦૦ કરોડનો ૧૦ મો હપ્તો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે શનિવારે બપોરે ૧૨.૩૦ વાગે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જાહેર કરશે

(12:00 am IST)