Gujarati News

Gujarati News

News of Saturday, 1st January 2022

ર૪ કલાકમાં રેકોર્ડ બ્રેક રર૭૭પ કેસઃ ૪૦૬ના મોતઃ ઓમિક્રોનના દર્દી ૧૪૩૧: એકટીવ કેસ ૧૦૪૭૮૧

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા ર૪ કલાકમાં કોરોનાના રર૭૭પ કેસ નોંધાયા છે. આ દરમ્યાન ૪૦૬ દર્દીના મોત થયા છે. ઓમિક્રોનના કેસ વધીને ૧૪૩૧: હાલ એકટીવ  કેસ ૧૦૪૭૮૧ થયા છેઃ ર૪ કલાકમાં ૮૯૪૯ લોકો સાજા થયા છે. હાલ રીકવરી રેટ ૯૮.૩ર ટકા છે. કુલ ૧૪પ.૧૬ કરોડ ડોઝ અપાયા છે.

 

(11:01 am IST)