Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

હવે ઝારખંડમાં ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસ દ્વારા ટ્રેક્ટર રેલી યોજવા જાહેરાત

રેલી દેવઘરના શહીદ ચોકથી કારગિલ ચોક સુધી કરવામાં આવશે

દિલ્હીમાં ખેડૂતોના ટ્રેક્ટર માર્ચ બાદ હવે ઝારખંડમાં ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસ દ્વારા ટ્રેક્ટર રેલી કરવાની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસના ધારાસભ્ય પ્રદીપ યાદવ અને કૃષિ મંત્રીએ ટ્રેક્ટર રેલીનું આયોજન કર્યું છે. આ રેલી દેવઘરના શહીદ ચોકથી કારગિલ ચોક સુધી કરવામાં આવશે

(12:00 am IST)