Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

બજેટ હાઇલાઇટ........

ઇન્કમટેક્ષ સ્લેબમાં કોઇ બદલાવ નહીં: નોકરિયાત વર્ગને ટેક્સમાં કોઇ રાહત નહીં

મોબાઇલ ફોન વધુ મોંઘા થવાની શકયતા : મોબાઇલ પાર્ટ પર 2.5 ટકા કસ્ટમ ડયૂટી લાગશે :

મોબાઇલ અને ચાર્જર મોંઘા થશે : ઓટો પાર્ટસ પર કસ્ટમ ડયૂટી વધારાઇ * સ્ટીલ પર કસ્ટમ જકાત 7.5 ટકા ઘટાડાઇ : લોખંડ અને સ્ટીલ સસ્તું થશે

75 વર્ષથી ઉપરનાં સિનિયર સીટીઝન માટે મોટી જાહેરાત

75 વર્ષનાં વૃદ્ધો માટે હવે આવકવેરો લાગૂ નહીં

માત્ર પેન્શનધારક,વરિષ્ઠ નાગરિકોને ટેકસમાં મુક્તિ

સસ્તા મકાન માટે 1 વર્ષ માટે રાહત વધારાઇ

31 માર્ચ 2022 સુધી સ્ટાર્ટઅપ ટેક્સમાં છુટ

વર્ષ 2022 સુધી હોમલોન પર છુટ અપાઇ

નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કર્યુ બજેટ

ભારતીય શેરબજારે બજેટને વધાવ્યું

સેન્સેકસમાં 1340 પોઇન્ટનો ઉછાળો

જમ્મુ-કાશ્મીરમાં ગેસ પાઇપલાઇન યોજના શરૂ કરવામાં આવશે

બેંકો માટે સરકારની મોટી જાહેરાત, સરકારી બેંકોને 22 હજાર કરોડની મદદ

વીમા ક્ષેત્રે સરકારનો મોટો નિર્ણય, FDIમાં 74 % નો વધારો કરાયો

કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડની જાહેરાત, દેશમાં 5 મોટા ફિશિંગ હબ બનાવવામાં આવશે* 

(1:20 pm IST)