Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

કાશ્મીરમાં લશ્કર-એ-તૌયબાના ત્રણ આતંકીઓને ઝડપી લેવામાં આવ્યા

જમ્મુઃ કાશ્મીરના બડગામ ખાતે જમ્મુ પોલીસ, સીઆરપીએફ અને આર.આર. ફોર્સના સંયુકત ઓપરેશનમાં લશ્કર-એ-તૌયબાના ત્રણ ત્રાસવાદીઓને ઝડપી લેવામાં આવ્યા છે.

(2:55 pm IST)