Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

આધાર કાર્ડથી ઘરે બેઠા કાઢી શકાશે લર્નીંગ લાયસન્‍સ

નવી દિલ્‍હી,તા. ૧: લર્નીગ ડ્રાઇવીંગ લાયસન્‍સ બનાવવા અને અસ્‍થાયી વાહન રજીસ્‍ટ્રેશન માટે હવે આરટીઓ ઓફીસ જવાની જરૂર નહીં રહે. આ કામ આધાર કાર્ડ દ્વારા ઘરે બેઠા થઇ જશે. કેન્‍દ્ર સરકાર પરિવહન વિસ્‍તારની ૧૬ સુવિધાઓ ઓનલાઇન કરવા જઇ રહી છે.

(4:31 pm IST)