Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

બજેટમાં મૂકાયેલ દરખાસ્‍ત

હવે ૩ મહિના પહેલા આવકવેરો ભરી દેવો પડશે

બીલેટેડ/રીવાઇઝડ આઇટી રીટર્ન ભરવાની સમય મર્યાદામાં ૩ મહિનાનો ઘટાડો કરવાની દરખાસ્‍ત બજેટમાં થઇ છે. આ પૂર્વ કોઇપણ એસેસમેન્‍ટ વર્ષમાં ૩૧ માર્ચ સુધી ભરી શકાતું હતું હવે ૩૧ ડીસેમ્‍બર સુધીમાં ભરી દેવાનું રહેશે આવકવેરા રીટર્ન ફાઇલ કરવાની મૂળ સમય મર્યાદા પુરી થયા પછી બિલેટેડ(મોડુ) રિટર્ન ફાઇલ કરવામાં આવતું હોય છે રિવાઇઝડ ઇન્‍કમટેક્ષ રીટર્ન ત્‍યારે ફાઇલ કરવામાં આવે છે જયારે ઓરિજનલ આઇટી રીટર્નમં કોઇ ભૂલ થઇ જાય

(7:57 pm IST)