Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

બાર બાળકોને પોલિયોના ટીપાને બદલે સેનેટાઇઝરના ટીપા પીવડાવી દીધા: હોસ્પિટલમાં દાખલ

મહારાષ્ટ્રના યવતમાલ જિલ્લા પરિષદના સીઈઓ શ્રી કૃષ્ણ પંચાલે જણાવેલ છે કે પાંચ વર્ષથી ઓછી ઉંમરના ૧૨ બાળકોને પોલીયોના ટીપાને બદલે સેનેટાઈઝરના ટીપા પીવડાવી દેવામાં આવ્યા છે. આ બાળકોને ઉલટી અને બેચેની થવા લાગતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે

(12:42 am IST)