Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

કોમનવેલ્થ ગેમ્સ :ભારતીય પુરુષોની ટેબલ ટેનિસ મેડલ નિશ્ચિત કરવા મેદાનમાં ઉતરશે

ભારતીય ટીમની સેમીફાઇનલ મેચ સાંજે 4.30 થી 9.30 વચ્ચે રમાશે.

નવી દિલ્હી : કોમનવેલ્થ ગેમ્સના ચોથા દિવસે એટલે કે સોમવારે ભારતીય પુરુષોની ટેબલ ટેનિસ મેડલ નિશ્ચિત કરવા મેદાનમાં ઉતરશે. ભારતીય ટીમની સેમીફાઇનલ મેચ સાંજે 4.30 થી 9.30 વચ્ચે રમાશે.

 

(12:00 am IST)