Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

મધ્યપ્રદેશના ભીંડમાં ભયંકર અકસ્માત : બસ અને ડમ્પરની ટક્કરમાં ૭ના મોત, ૧૩ ઘાયલ

આ અકસ્માત ભીંડના ગોહાડ સ્ક્વેર પર થયો હતો. અકસ્માત બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ઘાયલોને હોસ્પિટલ લઈ જવાયા હતા. મૃતકોમાં ૫ પુરુષો અને ૨ મહિલાઓનો સમાવેશ થાય છે. કહેવામાં આવી રહ્યા છે કે અકસ્માતમાં મૃત્યુઆંક વધી શકે છે. અકસ્માતગ્રસ્ત બસ ગ્વાલિયરથી બરેલી જઈ રહી હતી. 

(10:08 am IST)