Gujarati News

Gujarati News

News of Monday, 1st November 2021

વડા પ્રધાન મોદી રોમમાં સ્પેનના વડા પ્રધાન પેડ્રો સાંચેઝને મળ્યા

બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવાના માર્ગો પર ફળદાયી વાતચીત કરી

નવી દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્રભાઈ  મોદી રોમમાં G20 સમિટની સાથે સ્પેનના વડા પ્રધાન પેડ્રો સાંચેઝને મળ્યા હતા અને બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવાના માર્ગો પર ફળદાયી વાતચીત કરી હતી. વડા પ્રધાન કાર્યાલયે ટ્વીટ કર્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી રોમમાં સ્પેનના વડા પ્રધાન પેડ્રો સાંચેઝને મળ્યા હતા.

(10:51 pm IST)