Gujarati News

Gujarati News

News of Saturday, 2nd January 2021

રાજકોટમાં કોરોનાની ગતી ધીમી પડી: સાંજે 38 રિપોર્ટ પોઝિટિવ સાથે આજે 51 કેસ નોંધાયા

 રાજકોટ: શહેરમાં સાંજે 38 અને બપોરે 13 સાથે આજે કુલ 51 કેસ નોંધાયા છે.આ અંગે મ્યુનિ.કોર્પોરેશનની સતાવાર વિગતો મુજબ આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરે 12 વાગ્યા થી સાંજ સુધીમાં વધુ 38 રિપોર્ટ પોઝિટિવ  નોંધાતા કુલ કેસ 13,775 થયા છે. હાલમાં 400 દર્દીઓ સારવાર હેઠળ છે. આજે 47 દર્દીઓ સાજા થતા હોસ્પિટલ માંથી રજા આપવામાં .

(8:13 pm IST)