Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

કોવિડ-૧૯ મહામારી વચ્ચે યૂરોપમાં સ્કૂલ ખુલ્યા બાળકો સાથે કલાસરૂમમાં જોવા મળ્યા ફ્રાંસના પ્રધાનમંત્રી

કોવિડ-૧૯ મહામારી વચ્ચે યૂરોપીય દેશોમા મંગળવારના સ્કૂલ ખોલી નાખવામા આવ્યા ફ્રાંસના પ્રધાનમંત્રી કલાસરૂમમાં બાળકો સાથે જોવા મળ્યા જયારે રાષ્ટ્રપતિ ઇમેનુએલ મેક્રોંએ ઇંસ્ટાગ્રામ પર વીડિયો શેયર કરી બાળકોને શુભકામનાઓ આપી જયારે બ્રિટેનમાં બાળકોને સ્કૂલ મોકલવાથી મનાઇ કરવા પર માતા-પિતા પર દંડ લગાવવાની વાત થઇ.

(11:31 pm IST)