Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

સુશાંતસિંહ રાજપૂત કેસઃ શૌવિક ચેટરજીના વ્હોટસએપ ચેટથી ખુલાસોઃ પિતા ઇંદ્રજીત માટે સપ્લાયરથી મંગાવતા હતા ડ્રગ

સુશાંતસિંહ રાજપૂત કેસમાં સીબીઆઇએ રિયાના પેરેંટસની પણ પૂછપરછ કરી સીબીઆઇએ રિયાના પિતા ઇંદ્રજીતથી ડ્રગના બારામાં પૂછયું. કહેવાઇરહ્યું છે કે શૌવિક સાથે-સાથે ઇંદ્રજીત પણ ડ્રગ લેતા હતા એમના પિતાને એમના બાળકોની આદતો બારામાં ખ્યાલ હતો.

સીબીઆઇ આ કેસની તપાસ કરી રહી છે. સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી એના ભાઇ શૌવિક, પિતા ઇંદ્રજીત વગેરેની પૂછતાછ કરી શૌવિક ચક્રવર્તી અને એક ડ્રગ સપ્લાયર વચ્ચે થયેલ વોટસઅપ ચેટથી ખ્યાલ આવ્યો છે કે શૌવિકએ પિતા માટે ડ્રગ મગાવ્યું હતું.

(12:18 am IST)
  • દેશમાં વર્ષ 2019માં 1.54 લાખથી વધુ લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા : વર્ષ 2019માં 4,37,396 માર્ગ અકસ્માત થયા જેમાં 1,54,732 લોકો મૃત્યુ પામ્યા હતા જ્યારે 4,39,262 અન્ય ઘાયલ થયા હતા. નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB) ના ડેટામાંથી માહિતી બહાર આવી છે. : 59.6 ટકા માર્ગ અકસ્માત "હાઇ સ્પીડ" ડ્રાઇવિંગને કારણે થયા જેમાં 86,241 લોકો માર્યા ગયા હતા અને 2,71,581 ઘાયલ થયા હતા. વર્ષ 2018 માં 1,52,780 જ્યારે વર્ષ 2017 માં 1,50,093 લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા access_time 12:39 am IST

  • ગુંડાઓની હવે ખેર નથી : રાજયની કેબીનેટમાં ગુજરાત ગુંડા એન્ડ એન્ટી સોશ્યલ એકટીવીટી બીલ મંજૂર : ગુંડાગીરી કરનાર સામે ૧૦ વર્ષ સુધીની સજા અને ૬૦ હજારનો દંડ પણ થશે : ગુજરાત સરકાર રાજયમાં કાયદો વ્યવસ્થા સુધારવા હવે આક્રમક રૃખ અપનાવશે access_time 4:21 pm IST

  • અમદાવાદઃ તા.પથી બગીચામાં પ્રવેશ મળશે સોશ્યલ ડીસ્ટન્સ અને માસ્ક પહેરવુ ફરજીયાત રહેશે સરકારી ગાઇડલાઇન બાદ એએમસીની તૈયારી access_time 10:13 pm IST