Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

લેહમાં વિશ્વના સૌથી વિશાળ રાષ્ટ્રધ્વજનું અનાવરણ

લેહમાં દુનિયાના સૌથી મોટા ૨૨૫ લાંબા અને ૧૫૦ ફૂટ પહોળા ભારતીય રાષ્ટ્ર ધ્વજનું અનાવરણ કરાયું. ૧ હજાર કિલો વજન ધરાવતા ખાદીના રાષ્ટ્રધ્વજનું લદાખના ઉપરાજયપાલ રાધાકૃષ્ણ માથુરે કર્યું અનાવરણ કર્યું હતું.

(3:04 pm IST)