Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

ગૌતમ અદાણી સાથે અનેક મુદ્દાઓ ઉપર ચર્ચા કરતાં મમતા બેનર્જી

પશ્ચિમ બંગાળમાં રહેલ જબરજસ્ત તકો અને રોકાણ બાબતે શ્રી ગૌતમ અદાણી અને પ. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી વચ્ચે લંબાણ ભરી મંત્રણા થઈ હતી. શ્રી અદાણીએ ટ્વિટ કરી કહેલ કે એપ્રિલ ૨૦૨૦માં યોજાનાર બેંગાલ ગ્લોબલ બિઝનેસ સમિટ ભણી મીટ માંડી રહ્યો છું.

(9:17 pm IST)