Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

ખતરનાક ઓમીક્રોન કોરોના વાયરસના શંકાસ્પદ વધુ પાંચ કેસો મળી આવ્યા

પાંચ વધુ લોકોને કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળે છે. તેમને નવો ખતરનાક ઓમીક્રીન કોરોના પોઝિટિવ વાઈરસ ઈન્ફેક્શન હોવાનો ભય સેવાઈ રહ્યો છે. આ પાંચે લોકો બેંગ્લોરમાં જે વ્યક્તિને એમિક્રોન કોરોના વાયરસ વળગ્યો છે, તેના નજીકના સંપર્કમાં હતા તેમ જાણવા મળે છે. ન્યુઝફર્સ્ટ

(11:10 pm IST)