Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd February 2021

કાશ્મીરમાં કાંગડીથી ગરમી લેતા પક્ષીઓ

સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડી કહેર વર્તાવી રહી છે. રાજસ્થાનમાં ચક્રવાતી પવનોના કારણે ઠંડી વધી છે. ઉપરાંત આવનાર ર૪-૪૮ કલાકમાં યુપી અને મધ્ય પ્રદેશમાં વરસાદની સંભાવના હવામાન ખાતાએ દર્શાવી છે. દરમિયાન ચિલ્લાઇ કલ્લાન બાદ શ્રીનગરમાં બરફવર્ષા થયેલ ત્યારે કાશ્મીર પ્રદેશમાં ઠંડીથી બચવા લોકો દ્વારા ગરમી મેળવવા કાંગડીનો ઉપયોગ કરાય છે. આવી જ એક કાંગડી ઉપર બેસી પક્ષીઓ પણ ગરમી લઇ રહ્યા છે.

(3:27 pm IST)