Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd February 2021

બીજી ફેબ્રુઆરી સુધીમાં પ્રત્યેક ૧૦૦ વ્યક્તિએ સૌથી વધુ ઈઝરાયેલમાં ૫૮.૮૦ લોકોને કોરોના વેકસીન અપાઇ ચૂકી છે જ્યારે ભારતમાં પ્રત્યેક ૧૦૦ વ્યક્તિએ ૦.૩ લોકોને વેક્સિન આપવામાં આવી છે

બીજી ફેબ્રુઆરી સુધીમાં પ્રત્યેક ૧૦૦ વ્યક્તિએ સૌથી વધુ ઈઝરાયેલમાં ૫૮.૮૦ લોકોને કોરોના વેકસીન અપાઇ ચૂકી છે જ્યારે ભારતમાં પ્રત્યેક ૧૦૦ વ્યક્તિએ ૦.૩ લોકોને વેક્સિન આપવામાં આવી છે

પ્રત્યેક એકસો વ્યક્તિએ..

• ઇઝરાઈલ: 58.8

• યુએઈ : 34.8

• યુકે : 14.9

• બેહરિન : 10.2

• યુએસએ : 9.8

• સરબીયા : 7.3

• માલ્ટા : 6.6

• ડેનમાર્ક : 4.9

• સ્પેન : 3.58

• બેલજીયમ : 2.65

• કેનેડા : 2.61

• ફ્રાન્સ : 2.47

• ચીન : 1.67

• શ્રીલંકા : 0.55

• ભારત : 0.3

(6:14 pm IST)