Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

ભાગેડુ ચોકસીને ભારત લાવવાનો માર્ગ મોકળો : ડોમિનિકા સરકારે કોર્ટમાં કહ્યું- ભારતને સોંપવામાં આવે મેહુલ ચોકસી

વિપક્ષી પાર્ટીનું મેહુલ ચોકસીને ભારત મોકલી આપવા સરકાર પર દબાણ: ડોમિનિકા કોર્ટમાં સુનાવણી શરુ

ભારતના ભાગેડુ મેહુલ ચોકસીના પ્રત્યાર્પણ મામલે ડોમિનિકા કોર્ટમાં સુનાવણી શરુ  થઇ હતી મેહુલ ચોકસીની 25 મે ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. ડોમિનિકામાં વિપક્ષી પાર્ટી ચોકસીને ભારત મોકલી આપવાનું સરકાર પર દબાણ કરી રહી છે. એન્ટીગુઆના પ્રધાનમંત્રી ગેસ્ટાન બ્રાઉનનો દાવો છે કે ચોકસી હજુ પણ ભારતીય નાગરિક છે દરમિયાન ડોમેનીકા સરકારે કોર્ટમાં કહ્યું- મેહુલ ચોકસીને ભારતને સોંપવામાં આવે

(9:35 pm IST)