Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

સવારે ચા સાંજે અકિલાઆ કાપલી સાચવી રાખો

નોકરી મેળવો-લાઇફ બનાવોઃ સમગ્ર ભારતમાં વિવિધ ક્ષેત્રે ભરતી આવી

કેન્‍દ્ર અને રાજય સરકારના વિવિધ વિભાગો-સાહસો, સ્‍પોર્ટસ, મેડીકલ, જાહેર સેવા આયોગ, સાયન્‍સ રીસર્ચ, ટેકિનકલ, શીપયાર્ડ, મેટ્રોરેલ, યુનિવર્સિટી વિગેરે ક્ષેત્રે નોકરીઓની ભરમાર

રાજકોટ તા. ૩ :.. માહિતી, જ્ઞાન અને ટેકનોલોજીની આજથી ર૧મી સદીમાં આજનું યુવાધન સત્તા સાથે સેવા કરવાનો અને સન્‍માન મેળવવાનો મોકો આપતી મનગમતી લાખેણી નોકરી મેળવવા ખૂબ ઉત્‍સુક છે. સમગ્ર ભારતમાં ઘણી બધી જગ્‍યાઓએ વિવિધ ક્ષેત્રે અલગ-અલગ કેડરમાં હાલમાં ભરતી ચાલી રહી છે. ઉજજવળ કારકિર્દી આપતી આ તમામ નોકરીઓ ઉપર એક નજર કરીએ તો...

*  નેશનલ વોટર ડેવલપમેન્‍ટ એજન્‍સી (nwda) દ્વારા રપ-૬-ર૦ર૧ ની છેલ્લી અરજી તારીખ સાથે જુનિયર એન્‍જીનીયર્સ વિગેરેની કુલ ૬ર જગ્‍યાઓ ઉપર ભરતી થઇ રહી છે.

http://www.nwda.gov.in/content/

*  ચેન્નઇ મેટ્રોલ રેલ લિમિટેડ દ્વારા ૪-૬-ર૦ર૧ ની છેલ્લી અરજી તારીખ સાથે જનરલ મેનેજર વિગેરેની કુલ ૮ જગ્‍યાઓ ઉપર ભરતી થઇ રહી છે. https://chenna imet rorail.org

*  જમ્‍મુ એન્‍ડ કાશ્‍મીર પબ્‍લિક સર્વિસ કમીશન દ્વારા ૧૬-૬-ર૦ર૧ ની છેલ્લી અરજી તારીખ સાથે આસીસ્‍ટન્‍ટ રજીસ્‍ટ્રાર વિગેરેની કુલ ૯૧ જગ્‍યાઓ ઉપર ભરતી ચાલે છે.

http://jkpsc.nic.in/

*  દિનદયાલ ઉપાધ્‍યાય ગોરખપુર યુનિવર્સિટી દ્વારા ૧પ-૬-ર૦ર૧ ની છેલ્લી અરજી તારીખ સાથે લાયબ્રેરીયન, ડેપ્‍યુટી લાયબ્રેરીયન વિગેરેની કુલ રર જગ્‍યાઓ માટે ભરતી ચાલે છે.

http://ddugu.ac.in/

*  ધ નેશનલ ઇન્‍સ્‍ટીટયુટ ઓફ સાયન્‍સ એજયુકેશન એન્‍ડ રીસર્ચ (niser) દ્વારા ૧૦-૬-ર૦ર૧ ની છેલ્લી અરજી તારીખ સાથે સાયન્‍ટીફીક ઓફીસરની કુલ ૬ જગ્‍યાઓ માટે ભરતી ચાલે છે.

https://www.niser.ac.in/

*  nidh  દ્વારા ૧૯-૭-ર૦ર૧ ની છેલ્લી અરજી તારીખ સાથે સિનીયર સુપ્રીન્‍ટેન્‍ડેન્‍ટની કુલ ર૭ જગ્‍યાઓ માટે ભરતી ચાલી રહી છે.

http://www.nidh.ac.in/

*   ઇન્‍ડિયન ઇન્‍સ્‍ટીટયુટ ઓફ ટેકનોલોજી (iit) મન્‍ડી દ્વારા ૪-૬-ર૦ર૧ ની છેલ્લી અરજી તારીખ સાથે ટેકિનકલ ઓફીસર વિગેરેની કુલ ૪૩ જગ્‍યાઓ માટે ભરતી ચાલે છે.

https://www.iitmandi.ac.in/

*  csir - immt   દ્વારા ર૧-૬-ર૦ર૧ ની છેલ્લી અરજી તારીખ સાથે જુનિયર સેક્રેટેરીયેટ આસીસ્‍ટન્‍ટ વિગેરેની કુલ ૧૪ જગ્‍યાઓ માટે ભરતી ચાલે છે.

https://www.immt.res.in/

*  સિકયુરીટી પ્રિન્‍ટીંગ એન્‍ડ મિન્‍ટીંગ કોર્પોરેશન ઓફ ઇન્‍ડિયા લિમિટેડ (spmcil) દ્વારા ૧૧-૬-ર૦ર૧ ની છેલ્લી અરજી તારીખ સાથે વેલફેર ઓફીસર વિગેરેની કુલ ૧૩પ જગ્‍યાઓ ઉપર ભરતી થઇ રહી છે.

https://www.spmcil.com.interf ace/home.aspx

*  ગોવા શીપયાર્ડ લિમિટેડ દ્વારા ૪-૬-ર૦ર૧ ની છેલ્લી અરજી તારીખ સાથે જનરલ ફીટર વિગેરેની કુલ ૧૩૭ જગ્‍યાઓ માટે ભરતી ચાલી રહી છે.

https://goashipyard.in/

*  ઓરીસ્‍સા પબ્‍લિક સર્વિસ કમીશન દ્વારા ૧૮-૬-ર૦ર૧ ની છેલ્લી અરજી તારીખ સાથે આયુર્વેદિક મેડીકલ ઓફીસર્સની કુલ ૧૭૦ જગ્‍યાઓ માટે ભરતી ચાલે છે.

https://www.opsc.gov..in/

* કાર્યાલય ઉતરાખંડ ચિકીત્‍સા સેવા ચયન બોર્ડ દ્વારા ૧૪-૬-ર૦ર૧ ની છેલ્લી અરજી તારીખ સાથે એકસ-રે ટેકિનશ્‍યન વિગેરેની કુલ ૭૦ જગ્‍યાઓ માટે ભરતી ચાલી રહી છે. બોર્ડ દ્વારા ૧૪-૬-ર૦ર૧ ની છેલ્લી અરજી તારીખ સાથે એકસ-રે ટેકિનશ્‍યન વિગેરેની કુલ ૭૦ જગ્‍યાઓ માટે ભરતી ચાલી રહી છે.

https://ukmssb.org/

* સ્‍પોર્ટસ ઓથોરીટી ઓફ ઇન્‍ડિયા દ્વારા પ-૬-ર૦ર૧ ની છેલ્લી અરજી તારીખ સાથે કોચ તથા આસીસ્‍ટન્‍ટ કોચની કુલ ૩ર૦ જગ્‍યાઓ માટે ભરતી ચાલે છે.

https://sportsauthorityof india.nic.in/

*  ડેડીકેટેડ ફ્રેઇડ કોરીડોર કોર્પોરેશન ઓફ ઇન્‍ડિયા લિમિટેડ દ્વારા ર૩-૭-ર૦ર૧ ની છેલ્લી અરજી તારીખ સાથે જુનિયર મેનેજર વિગેરેની કુલ ૮ જગ્‍યાઓ માટે ભરતી ચાલે છે.

https://dfccil.com./

સોનેરી ભવિષ્‍ય બનાવવાની તકરૂપે વિવિધ ક્ષેત્રે આટ આટલી ભરતી ચાલી રહી છે ત્‍યારે યોગ્‍ય લાયકાત, સચોટ માર્ગદર્શન, આત્‍મ, વિશ્વાસ, હકારાત્‍મક અભિગમ, સ્‍વપ્રયત્‍ન, સમાજ માટે કંઇક કરી છૂટવાની તમન્ના તથા ઇશ્વરમાં શ્રધ્‍ધા રાખીને મહેનત કરવા તૂટી પડો-મંડી પડો. મનગમતી નોકરી આપ સૌની રાહ જોઇ રહી છે. છેલ્લી તારીખની રાહ જોયા વગર જલ્‍દીથી અરજી કરી દો. સાચી નીતિથી મહેનત કરનારને ઇશ્વર પણ સાથ આપે જ છે. સૌને ઓલ ધ બેસ્‍ટ.

(કોઇપણ જગ્‍યાએ નોકરી માટેની અરજી કરતા પહેલા ભરતી વિશેની તમામ માહિતી ઇન્‍ટરનેટ દ્વારા ફોન દ્વારા, રૂબરૂ કે પછી અન્‍ય કોઇ સોર્સ દ્વારા જાણી લેવી હિતાવહ છે, કે જેથી કોઇ ફેરફાર હોય તો પણ લેટેસ્‍ટ ઇન્‍ફર્મેશન મળી શકે.)

(10:18 am IST)