Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

બીએસએફના ઇતિહાસમાં સૌથી મોટો કેફી દ્વવ્યોનો કરોડોનો જથ્થો ઝડપાયો

પાકિસ્તાનથી આવી રહેલ કરોડો- અબજોની કિંમતનો ૫૪ કિલો કેફી દ્રવ્યોનો જંગી જથ્થો બીએસએફ દ્વારા ઝડપી લેવાયો છે. બીએસએફના ઇતિહાસમાં આ સૌથી મોટો  જથ્થો છે. આ વર્ષે બીએસએફએ આ સાથે ૩૦ એપ્રિલ સુધીમાં ૨૧૫ અને આજ સુધીમાં ૨૬૯ કીલો કેફી દ્રવ્યો પાકિસ્તાન સાથેની ૫૫૩ કિ.મી.ની સરહદ ઉપરથી ઝડપી લીધા છે.

(1:06 pm IST)