Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

ટૂંક સમયમાં આધાર નંબરનું લીંક થશે...

નવી દિલ્હીઃ નજીકના ભવિષ્યમાં તમારો આધાર નંબર વિવિધ બાબતો સાથે લીંક કરવામાં આવશેઃ સરકાર આ બાબતે કામ કરી રહી છે અને ટૂંક સમયમાં તેની જાહેરાત થાય તેવી સંભાવના છેઃ જેની સાથે આધાર નંબર લીંક થશે તેમાં હેલ્થ આઇકાર્ડ, વોટર આઇડી, પાસપોર્ટ, ટ્રાવેલ ટિકીટ, લેન્ડ રેકોર્ડસ, બેકીંગ વ્યવહારો, સોનાની ખરીદી કે વેંચાણ, કોઇપણ મિલ્કતની લે-વેચ, કૃષિ ભૂમિની લે-વેચ અને કેસ કે ચેક થકી થતી તમામ મુખ્ય ખરીદીઓનો સમાવેશ થશે

(3:10 pm IST)