Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

દેશમાં કોરોનાના વળતા પાણી

બ્રાઝીલમાં ફરી કોરોનાનો જબ્બર ઉછાળો : નવા ૯૪ હજાર ઉપર નવા કેસ નોંધાયાઃ ભારતમાં ૨૪ કલાકમાં ૧.૩૪ લાખ નવા કેસ : ૨.૧૧ લાખથી વધુ લોકો સાજા થયા : અમેરીકામાં ફરી કોરોનાનો ઉપાડો વધુ ૧૬૪૯૯ નવા કેસ નોંધાયા

રશિયા ૮૮૩૨ કેસ, ફ્રાન્સ ૮૭૪૩ કેસ, ઈટલી ૨૮૯૭ કેસ, યુએઈ ૨૧૫૪ કેસ, સાઉદી અરેબીયા ૧૧૨૯ કેસ, ચીન ૨૪ કેસ, હોંગકોંગમાં ફરી એક વાર આજે પણ એક પણ કેસ નથી નોંધાયો

ભારતમાં વેકસીનેશન ૨૨. ૧૦ કરોડથી વધુ લોકોને પહેલો ડોઝ અપાઈ ગયો છે : અમેરીકામાં ૫૦%થી ઉપર વેકસીનેશન થઈ ચૂકયુ છે  : ૪૦.૯૬ લોકોને બંને ડોઝ લાગી ચૂકયા છે

ભારત          :     ૧,૩૪,૧૫૪ નવા કેસ

બ્રાઝિલ         :     ૯૪,૫૦૯ નવા કેસ

યુએસએ        :     ૧૬,૪૯૯ નવા કેસ

રશિયા          :     ૮,૮૩૨ નવા કેસ

ફ્રાંસ            :     ૮,૭૪૩ નવા કેસ

જર્મની          :     ૫,૦૯૬ નવા કેસ

ઇંગ્લેંડ          :     ૪,૩૩૦ નવા કેસ

શ્રીલંકા          :     ૩,૩૦૬ નવા કેસ

ઇટાલી          :     ૨,૮૯૭ નવા કેસ

જાપાન         :     ૨,૬૪૨ નવા કેસ

યુએઈ          :     ૨,૧૫૪ નવા કેસ

કેનેડા           :     ૨,૦૬૩ નવા કેસ

બેલ્જિયમ       :     ૧,૪૯૮ નવા કેસ

સાઉદી અરેબિયા     :   ૧,૧૨૯ નવો કેસ

દક્ષિણ કોરિયા   :     ૬૭૭ નવા કેસ

ચીન            :     ૨૪ નવા કેસ

ઓસ્ટ્રેલિયા      :     ૮ નવા કેસ

હોંગકોંગ        :     ૦૦ નવા કેસ

ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧ લાખ ૩૪ હજાર ઉપર નવા કેસ નોંધાયા : ૨૮૮૭ નવા મૃત્યુ નોંધાયા

નવા કેસો      :    ૧,૩૪,૧૫૪ કેસો

નવા મૃત્યુ     :    ૨,૮૮૭

સાજા થયા     :    ૨,૧૧,૪૮૮

કુલ કોરોના કેસો    :     ૨,૮૪,૪૧,૯૮૬

એકટીવ કેસો   :    ૧૭,૧૩,૪૧૩

કુલ સાજા થયા     :     ૨,૬૩,૯૦,૫૮૪

કુલ મૃત્યુ       :    ૩,૩૭,૯૮૯

૨૪ કલાકમાં ટેસ્ટ   :     ૨૧,૫૯,૮૭૩

કુલ ટેસ્ટ       :    ૩૫,૩૭,૮૨,૬૪૮

ભારતમાં વેકસીનેશન

કુલ વેકસીનેશન    :     ૨૨,૧૦,૪૩,૬૯૩

૨૪ કલાકમાં   :    ૨૪,૨૬,૨૬૫

પેલો ડોઝ      :    ૨૧,૯૦,૯૪૧

બીજો ડોઝ     :    ૨,૩૫,૩૨૪

અમેરીકામાં છેલ્લા ૨૪ કલાકમાં

નવા કેસ      :     ૧૬,૪૯૯

પોઝીટીવીટી રેટ     :    ૨.૫%

હોસ્પિટલમાં    :     ૨૧,૫૫૧

આઈસીયુમાં   :     ૫,૯૯૨

નવા મૃત્યુ     :     ૫૭૧

અમેરીકામાં વેકસીનેશન

પેલો ડોઝ      :     ૫૦.૭૬%

બીજો ડોઝ     :     ૪૦.૯૬%

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા    :     ૩,૪૧,૫૩,૮૮૫ કેસો

ભારત       :     ૨,૮૪,૪૧,૯૮૬ કેસો

બ્રાઝીલ     :     ૧,૬૭,૨૦,૦૮૧ કેસો

(3:32 pm IST)