Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

બ્રહ્મકુમારી રીતરિવાજથી થયા અંતિમ સંસ્કાર : સિધ્ધાર્થ શુકલાનો દેહ પંચમહાભૂતમાં વિલિન : પરિવાર, ટીવી સ્ટાર હાજર

ટીવી અને ફિલ્મોના પ્રખ્યાત એકટર અને બિગ બોસ વિનર સિધ્ધાર્થ શુકલાનું મોત હાર્ટ એટેકથી થયા બાદ આજે ઓશીવારા સ્મશાન ઘાટમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા : બ્રહ્મકુમારી રિતરિવાજથી સિધ્ધર્થ શુકલાનો દેહ પંચમહાભૂતમાં વિલિન થયો : ભારે વરસાદ વચ્ચે ફેન્સની ભીડ ઉમટી : સિધ્ધાર્થ શુકલાના અંતિમ દર્શન કરવા સ્મશાન ઘાટ પર લોકો ઉમટી પડયા

(4:05 pm IST)