Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

કેરળમાં કોરોનાનો કહેર વચ્ચે એક્ટિવ કેસ ફરી ચાર લાખ નજીક : દેશમાં નવા 42.331 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 36.011 દર્દીઓ રિકવર થયા : વધુ 327 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 4.40.243 થયો :એક્ટીવ કેસ 3.99.517 થયા : કુલ કેસની સંખ્યા 3.29.44.676 થઇ

સૌથી વધુ કેરળમાં 29.322 કેસ, મહારાષ્ટ્ર્રમાં 4313 કેસ, તામિલનાડુમાં 1568 કેસ, આંધ્રપ્રદેશમાં 1520 કેસ,કર્ણાટકમાં 1220 કેસ,મિઝોરમમાં 882 કેસ, ઓરિસ્સામાં 849 કેસ,આસામમાં 564 કેસ, પશ્ચિમ બંગાળમાં 686 કેસ નોંધાયા

 

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે  ત્યારે છેલ્લા કેટલાય દિવસોથી કેરળમાં કોરોનાનો કહેર વધ્યો છે દેશમાં કોરોનાનાં નવા 42.331 કેસ નોંધાયા છે. જ્યારે 35.011 દર્દીઓ રિકવર થયા છે

 દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં નવા 42.331 કેસ  નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 327 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4.40.243 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 42.331 નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 3.29.44.676 થઇ છે, એક્ટિવ સંખ્યા 3.99.517 થઇ છે છેલ્લા 24 કલાકમાં 36.011 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 3.20.92.096 લોકોએ કોરોનાને મહાત આપી છે
 દેશમાં સૌથી વધુ કેરળમાં 29.322 કેસ, મહારાષ્ટ્ર્રમાં 4313 કેસ, તામિલનાડુમાં 1568 કેસ,આંધ્રપ્રદેશમાં 1520 કેસ,કર્ણાટકમાં 1220 કેસ,મિઝોરમમાં 882 કેસ, ઓરિસ્સામાં 849 કેસ,આસામમાં 564 કેસ, પશ્ચિમ બંગાળમાં 686 કેસ નોંધાયા છે

(1:03 am IST)